કેસર દૂધપાક (Kesar Doodhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ મુકી ચોખા ને પાણીથી ધોઇ દૂધ મા ઉમેરવા.દૂધ ને ઉકાળવું.ચોખા ચડી જવા આવે ત્યા સુધી દૂધ ઉકાળવું.
- 2
હવે તેમા ખાંડ અને ઇલાયચી નો ભૂકો ઉમેરવો.મિક્સ કરવું.ગેસ નિ ફ્લેમ બંધ કરવી.હવે તેમા દૂધ મા પલા ળેલુ કેસર એડ કરવું.મિક્સ કરવું.રેડિ છે કેસર દૂધપાક.જો ગરમ સર્વ ના કરવો હોય તો ફ્રીઝ કરીને પાંસેર્વ કરી શકાય.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15574585





ટિપ્પણીઓ (7)