ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
ખીરામાં મીઠું અને સોડા નાખી હલાવી લો ઈડલીના સ્ટેન્ડમાં તેલ ચોપડવું. હવે સ્ટેન્ડમાં ઈડલી નું ખીરું રેડી તેની ઉપર મરી ભભરાવી તેને બાફવા મૂકો.
- 2
ઈડલી બફાઈ જાય પછી પાંચ મિનિટ ઠંડી થાય એટલે ચમચી ની મદદ થી કાઢી લો. રેડી છે ઈડલી.
- 3
તુવેરની દાળને બાફી લો.પછી તેને ક્રશ કરો. હવે સરગવા ને બાફી લો. હવે કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે અડદની દાળ, રાઈ,સૂકું લાલ મરચું, હિંગ લીમડો નાખી સાંતળો. પછી તેમાં સમારેલા શાકભાજી નાખી ધીમા તાપે ચડવા દો. હવે તેમાં મીઠું અને હળદર નાખો.
- 4
બધું જ બરાબર ચડી જાય પછી તેને દાળમાં લઈ બધા મસાલા નાખો. હવે સંભાર ને બરાબર ઉકળવા દો. ઉપર થી કોથમીર નાખો. રેડી છે ઇડલી સંભાર.
- 5
ઈડલી સંભાર ને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાદી ઈડલી તો બધા ખાય છે પણ હું એ તેમાં થોડી પાલકની પ્યૂરી ઉમેરીને સરસ ફુલ ની ડિઝાઈન પાડી છે . Hetal Prajapati -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15558224
ટિપ્પણીઓ (6)