કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#LO
મેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૩
  • ૧ બાઉલ ઢોકળા ચોરસ કટ કરેલા
  • ૨ડુંગળી
  • ૧સિમલા મિર્ચ
  • ૨લીલા મરચા
  • ૨ ચમચીસોયા સોસ
  • ૨ ચમચીટોમેટો કેચઅપ
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  • ૧ મોટી ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  • તેલ જરૂર પ્રમાણે
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીકોર્ન ફ્લોર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઢોકળા માં કટકા ને એક નોનસ્ટિક પેનમાં માં બે ચમચી તેલ ગરમ કરી સેલો ફ્રાય કરો લ્યો. બંને બાજુ થી ગોલ્ડન કલર માં થાય ત્યાં સુધી કરવા.

  2. 2

    હવે તેજ પેન માં બીજું થોડું તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    હવે તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરી સાથે મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    ત્યાર પછી તેમાં સિમલા મિચ ઉમેરી બરાબર મિક્સ કરો અને હાઇ ફલેમ પર બે મિનિટ સાંતળો. પછી તેમાં બધા જ સોસ ઉમેરી એક વાટકી માં એક ચમચી કોર્ન ફ્લોર માં થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ઉમેરી દેવું.

  5. 5

    હવે તેમાં ઢોકળા ના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર October 05, 2021 08:34

ટિપ્પણીઓ (6)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630
October 15, 2021 04:52
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેંડા (Peda Recipe In Gujarati)
  2. કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
  3. દેશી નુડલ્સ (Desi Noodles Recipe In Gujarati)
  4. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  5. ચીઝી સેમોલીના નગેટ્સ (Cheesy semolina nugget recipe in Gujarati)
  1. દૂધપાક
  2. સફરજન બીટરુટ ગાજરનું જયુસ (Apple Beetroot carrot Juice Recipe In Gujarati)
  3. કોકોનટ ગ્રીન લડ્ડુ (Coconut Green Laddu Recipe In Gujarati)
  4. રોટી પેરી પેરી નાચોઝ વિથ વેજી. ફુૃટ સાલસા(Roti Peri Peri Nachos Vegie Fruit Salsa Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/15579808
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close