એલોવેરા કલાકંદ (Aloevera Kalakand Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા એલોવેરા લે તેને ધોઈ ઉપરથી છાલ કાઢી અંદરનું જેલ કાઢી લેવું ત્યારબાદ મિક્સર જારમાં તેને ક્રશ કરી લેવું
- 2
એક કડાઈમાં દૂધ મૂકી દૂધને ઉકળવા દેવું ત્યારબાદ તેની અંદર એલોવેરાનું જ્યૂસ નાખી દેવું ત્યારબાદ તેની અંદર ખાંડ નાખી દેવી ત્યારબાદ પનીર ખમણી ને નાખી દેવું
- 3
ઘટ્ટ થઈ જાય એટલે તેને સતત હલાવતા રહેવું લચકા જેવું થઈ જાય એટલે તેની અંદર ઇલાયચી પાઉડર કાજુ બદામ પાઉડર નાખી દેવો આ સાથે એલોવેરા કલાકંદ તૈયાર ઉપરથી કાજુ-બદામ નાખવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15590771




ટિપ્પણીઓ (4)