કેળા પૌવા (Kela Poha Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને ધોઈ ને ચારણીમાં નીતારી લો. પછી એક પેનમાં તેલ મૂકી તેમાં કાચા કેળા વધારી દો. કેળાં ચડે એટલે લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ, લીમડો, ટામેટા ના પીસ બધું નાખી મિક્સ કરો.
- 2
પછી સ્વાદ પ્રમાણે મીઠું અને પૌંઆ નાખી બરાબર હલાવો. બે મિનિટ ગેસ પર રાખી પછી ગેસ બંધ કરો. ગરમ ગરમ પૌવા ઉપર દાડમ અને સેવ નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
#LB#kela#પૌવા#healthy#break_fast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
ઇન્દોરી વરાળીયા પૌવા(Indori steam Poha recipe in Gujarati) (Jain)
#FFC5#WEEK5#INDORI_POHA#STEERT_FOOD#MORNING_BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI#HEALTHY ઇન્દોરી પૌંઆની ઇન્દોર ની પ્રખ્યાત એક વાનગી છે. જે તમને તેની દરેક ગલીમાં જોવા મળે છે. હવે તો ઇન્દોર સિવાય પણ ઘણા બધા શહેરમાં સ્ટ્રીટ ford તરીકે indori poha જોવા મળે છે. આ પૌંઆ બનાવવાની મુખ્ય પદ્ધતિ માં બીજા કરતા અલગ પડે છે કે આ પૌંઆ સ્ટીમ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં એક વિશિષ્ટ પ્રકારનો જીરાવન કરીને મસાલાનો ઉપયોગ થાય છે. સ્ટીમ કરવાની પદ્ધતિ થી મુખ્ય ફાયદો એ રહે છે કે વારંવાર આવતા ગ્રાહકો માટે તવા ઉપર ગરમ કરવા પડતા નથી. જેથી તે ચવડ થઇ જતા નથી. આ પદ્ધતિથી પણ બનાવીએ તો એકદમ ખીલેલા અને મુલાયમ રહે છે. તેમાં મનપસંદ ઉપરથી ટોપિંગ સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
-
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
-
-
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
-
-
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
-
-
-
-
-
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
#CB1#week1#pauva#જૈન#breakfast#CookpadIndia#COOKPADGUJRATI નાસ્તામાં પૌવા તો લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે પરંતુ આ જવાને કોઈ અલગ રીતે બનાવીને સર્વ કરવામાં આવે તો બધાને ખાવાની મજા આવી જાય છે મેહી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત એવા રગડા પૌંઆ બનાવ્યા છે જેમાં કઠોળના વટાણાનો તરીવાળો રગડો તૈયાર કરેલ છે. વઘારેલા પૌવા સાથે નમકીન, તરીવાળો રગડો, દાડમના દાણા, ટામેટા વગેરે સર્વ કરેલ છે આ એકદમ હેલ્ધી નાસ્તો છે અને આ નાસ્તો કર્યા પછી ઘણા કલાકો સુધી ભૂખ લાગતી નથી. Roadside ની લારી ઉપર પણ આવા નાસ્તા માટે લાઈનો લાગતી જોવા મળે છે ઓછા પૈસામાં સારો પૌષ્ટિક નાસ્તો મળી રહે અને લાંબા સમય સુધી હું પણ ન લાગે તે બધી જ રીતે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15591493
ટિપ્પણીઓ (2)