ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Mer Anjali @meranjali
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોરા ધોઈ અને સુધારી લો. ત્યાર બાદ ગેસ પર લોયું મૂકી, તેમાં તેલ ઉમેરો પછી તેમાં જીરું અને હિંગ ઉમેરો.
- 2
હવે તેમાં સુધારેલા ટીંડોરા લોયા મા ઉમેરી લો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર ઉમેરી મિક્સ કરી લો. પછી શાક ને થોડી વાર ચડવા દો. ત્યાર બાદ તેમાં લાલ મરચું, ઘાણાજીરું અને ખાંડ ઉમેરી પછી મિક્સ કરી લો.
- 3
તો તૈયાર છે આપણું ટેસ્ટી ટીંડોરા નું શાક.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15616087











ટિપ્પણીઓ (5)