વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)

Madhvi Kotecha @cook_26475314
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મિક્સ કરેલી ખીચડીને ધોઈને સાફ કરીને દસ મિનિટ માટે સુધી પલાળી દેવી
- 2
પછી એક કુકરમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરૂ અને હાઈ લીમડાના પાન નાખો ત્યારબાદ બધું વેજીટેબલ મિક્સ કરીને તેનો વઘાર કરવો
- 3
પછી તેમાં બધા મસાલા એડ કરો અને પછી તેમાં મિક્સ કરેલી ખીચડી એડ કરો અને ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખો અને બેથી ત્રણ વ્હિસલ થઇ જાય એટલે ગેસ બંધ કરીને પાંચ મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું
- 4
ત્યારબાદ કુકર ખોલીને જોઈ લેવું કે આપણી ખીચડી સરસ રીતે ચડી ગઈ છે પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ગરમાગરમ સર્વ કરી શકો છો તેને તમે દહીં સાથે અથવા કઢી સાથે પણ ખાઈ શકો છો
- 5
તો આ રીતે આપણી સરસ મજાની વેજીટેબલ ખીચડી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15624255



ટિપ્પણીઓ