કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#CB1
#week1

#CB1
#week1

વધુ વાંચો

વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#CB1
#week1

#CB1
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1 વાટકીખીચડી ના ચોખા
  2. 1 નાની વાટકીમગની દાળ
  3. 1ટામેટાં
  4. 1મરચું
  5. 1ડુંગળી
  6. 2ચમચા તેલ વધાર માટે
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીજીરુ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીહળદર
  12. મીઠુ જરુર મુજબ
  13. લીમડા ના પાન
  14. 3 ચમચીશીંગ દાણા
  15. ધાણા જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે ચોખા મગની દાળ ને મિક્સ કરી લો પછી 4 પાણી થી ધોઈ નાખો પછી 1 કલાક સુધી પલાળીદો

  2. 2

    હવે કૂકર મા પલાળેલી ખિચડી, હળદર, મીઠું, શીંગદાણા, હિંગ મીઠુ જરુર મુજબ પાણી નાખી બાફીલો 3 વીસલ વાગે ત્યાં સુધી

  3. 3

    હવે ટામેટાં ડુંગળી જીણા સમારી લો પછી એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો લીમડાના પાન નાખી વધાર કરો પછી તેની અંદર સમારેલા ટામેટા ડુંગળી નાખી સાતળો 3 મીનીટ સુધી

  4. 4

    ડુંગળી ચડી જાય પછી તેની અંદર હળદર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો મીઠુ નાખી બરાબર મીક્સ કરી લો પછી બાફેલી ખિચડી નાખી બરાબર મીક્સ કરી લો 2 મિનિટ સુધી ઢાંકી રહેવાદો

  5. 5

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી હેલ્થી કાઠીયાવાડી ખિચડી

    વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર October 19, 2021 18:04
Kuwait
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Swaminathan
Swaminathan @Swami_180828
October 20, 2021 01:22
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સીતાફળ આઈસ્ક્રીમ
  2. દાબેલી (Dabeli recipe in Gujarati)
  3. ચોકો બોલ્સ
  4. રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
  5. મસાલા ફ્રેંચ ફ્રાઈસ (Masala French Fries Recipe In Gujarati)
  1. બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
  2. ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
  3. મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
  4. સીતાફળ ની કુલ્ફી (Sitafal Kulfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625874
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close