મસાલા ફ્રેંચ ફ્રાઈસ (Masala French Fries Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

મસાલા french fries (Masala french fries) #suhani

મસાલા ફ્રેંચ ફ્રાઈસ (Masala French Fries Recipe In Gujarati)

મસાલા french fries (Masala french fries) #suhani

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨-૩
  1. ૨-૩ નંગ બટાકા
  2. ૧ ચમચીકોર્ન ફ્લોર
  3. ૧ ચમચીલાલ મરચુ
  4. ૧ ચમચીચાટ મસાલો
  5. મીઠું સ્વાદપ્રમાણે
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બે થી ત્રણ બટાકા લઈ ને બરાબર ધોઈ ચિપ્સ ના શેપ માં કાપી લેવા, એને બેથી ત્રણ વાર ધોઈ લો અને એક કપડા પર સૂકવી કોરી કરી લેવી.

  2. 2

    પછી એની ઉપર કોર્ન ફ્લોર ભભરાવી ગરમ તેલમાં ક્રિસ્પી અને ગોલ્ડન ગ્રાઉન્ડ થાય ત્યાં સુધી તળી લેવી.
    ટિપ્સ: કોર્ન ફ્લોર નાખ્યા પછી એક ડબ્બામાં ભરી ડીપ ફ્રીઝરમાં એને ચાર થી છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

  3. 3

    તળાઈ ગયા પછી એની ઉપર મીઠું મરચું અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી કેચપ સાથે સર્વ કરવી.
    ટિપ્સ: તેલમાં તળાતા પહેલા ચિપ્સ ને ૧ કલાક ફ્રીજમાં રાખી પછી તળવાથી વધારે ક્રિસ્પી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes