શાહી ગુલાબ દૂધ પૌવા (Shahi Rose Doodh Poha Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા પૌવા ને ધોઈ લેવા ત્યારબાદ તેને થોડીવાર સુધી રહેવા દેવા એક તપેલીમાં દૂધ લઇ તેમાં ખાંડ નાખી હલાવી લેવું
- 2
ત્યારબાદ ગુલાબના પાનને જીણા સુધારી લેવા દૂધની અંદર નાખી દેવા ત્યારબાદ તેમાં પૌવા નાખવા ઇલાયચી પાઉડર કાજુ બદામ પાઉડર રોઝ સીરપ નાખી હલાવી લેવું
- 3
ત્યારબાદ એક ગ્લાસમાં સવ કરવું ઉપરથી કાજુ-બદામ ચાંદીનું વરખ નાખવું આ સાથે શાહી ગુલાબ દૂધપૌવા તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15628884




ટિપ્પણીઓ