#CB1
ચોખા, મગ- તુવેરની દાળ અડધા કલાક માટે પલાળીને રાખો. ડુંગળી, ટામેટું, રીંગણ, બટાકા ઝીણા સમારી લો. એક કૂકરમાં ઘી અને તેલ ગરમ કરી રાઈ જીરુ, લવિંગ,તમાલપત્ર,લાલ આખૂ મરચું, લીમડી, શીંગદાણા એડ કરી ફ્રાય કરી લો. બટાકા, ટામેટા, ડુંગળી, રીંગણ,તુવેરના દાણા આદુ-લસણ-મરચાંની પેસ્ટ સાંતળી લો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)