કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai

#CB1
#week1

#CB1
#week1

વધુ વાંચો

ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai

#CB1
#week1

#CB1
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  • ૫૦૦ ગ્રામ પૌવા
  • ૪ નંગબટાકા
  • ૭-૮ લીલા મરચાં
  • ૧નાનો આદુ નો ટુકડો
  • ૩ નંગલીબું
  • ૧૦ ગ્રામ લાલ દ્રાક્ષ
  • ૨૦ ગ્રામ કાજુ
  • ૧૦ ગ્રામ શીંગ દાણા
  • 5 - 7 પાન કળી લીમડો
  • ૨-૪ ચમચી ખાંડ
  • કોથમીર
  • ૨ ચમચીહળદર
  • સેવ
  • ચપટીરાઇ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પૅન લઈ, તેમા તેલ એડ કરી ગરમ થવા દો, તેલ ગરમ થઇ જાય એટલે તેમા રાઈ અને કળી લીમડા નો વઘાર કરો, ત્યાર બાદ તેમા શીંગ દાણા, કાજુ ના ટુકડા, લાલ દ્રાક્ષ, અને ઝીણા સમારેલા બટાકા એડ કરી ચળવા દો, બટાકા ચળી જાય એટલે તેમા આદુ મરચાં ની પેસ્ટ અને હળદર એડ કરી બરાબર મિક્સ કરી લો

    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધુ બરાબર મિક્સ થઇ જાય એટલે તેમા પલાળેલા પૌંઆ એડ કરી તેમા લીબું નો રસ,ખાંડ,અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો,મિક્સ થઈ ગયા બાદ ૨ થી ૩ મિનિટ સુધી થવા દો, પૌવા બટાકા થઈ જાય એટલે ગેસ બંધ કરી કરી દો,

    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં પૌંઆ બટાકા કાઢી લો,અને સેવ અને કોથમીર થી સજાવી દો, તો સવ કરવા માટે તૈયાર છે ડ્રાયફ્રૂટ પૌવા બટાકા

    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા (Dryfruit Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડ્રાયફ્રૂટ પૌવા બટાકા માં દાડમ ના દાણા પણ એડ કરી શકો છો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર October 24, 2021 14:31
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 24, 2021 15:24
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ પૌંઆ બટેટા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેથીયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
  2. ગુજરાતી કઢી (Gujarati Kadhi recipe in gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  5. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  1. ગુજરાતી કઢી (Gujarati Kadhi recipe in gujarati)
  2. મેથીયા મસાલો (Methiya Masala Recipe In Gujarati)
  3. સિરકા વાળા કાંદા (Sirka Onion Recipe In Gujarati)
  4. ‌વ્હીટ રેવયોલી પાસ્તા (Wheat Ravioli Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15640638
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close