બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Dhara Jani @dharajani1313
#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆ ને ધોયી પલળી 2 મિનિટ પછી પાણી કાઢી નાખો
- 2
હવે એક પેન લ્યો તેમાં તેલ મૂકી તેમાં શીંગદાણા ને સેકી લો હવે એક ડીશ માં કાઢી લો. હવે તે તેલ માં રાઈ એડ કરી તેમાં લીમડા ના પાન નાખી તેમાં ડુંગળી હળદર, બટેકા, એડ કરી હલાવો.
- 3
હવે તેમાં પૌઆ એડ કરી તેમાં કોથમીર એડ કરી મીઠુ, લીંબુ નો રસ એડ કરી હલાવો. હવે પૌઆ સર્વ કરવા તૈયાર. છૅ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15649399

ટિપ્પણીઓ (13)