બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ

બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 1/2 ટે. સ્પૂન તેલ
  2. 2 કપપૌહા
  3. 1/2 કપડુંગળી
  4. 2 ટે. સ્પૂન લીંબુ રસ
  5. 1/4 ટે. સ્પૂન હળદર
  6. 1/2 કપબટેકા બાફેલા સમારેલા
  7. 2 ટે. સ્પૂન કોથમીર
  8. મીઠુ
  9. 1 ટે. સ્પૂન લીલું મરચું
  10. 7-8કદી પત્તા
  11. 2ટે. સ્પૂન રાઈ
  12. 2ટે. સ્પૂન શીંગદાણા
  13. 2સૂકા લાલ મરચા
  14. 50 ગ્રામવટાણા લીલા બાફેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌઆ ને ધોયી પલળી 2 મિનિટ પછી પાણી કાઢી નાખો

  2. 2

    હવે એક પેન લ્યો તેમાં તેલ મૂકી તેમાં શીંગદાણા ને સેકી લો હવે એક ડીશ માં કાઢી લો. હવે તે તેલ માં રાઈ એડ કરી તેમાં લીમડા ના પાન નાખી તેમાં ડુંગળી હળદર, બટેકા, એડ કરી હલાવો.

  3. 3

    હવે તેમાં પૌઆ એડ કરી તેમાં કોથમીર એડ કરી મીઠુ, લીંબુ નો રસ એડ કરી હલાવો. હવે પૌઆ સર્વ કરવા તૈયાર. છૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes