કાચો ઓળો (Kacho Oro Recipe In Gujarati)

thakkarmansi @mansi96
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655370

સૌપ્રથમ રીંગણાને શેકી લો. રીંગણા સેજ ઠંડા પડે એટલે તેની છાલ કાઢી ને મેસ કરો. પછી તેમાં તેલ લાલ મરચું મીઠું ધાણાજીરું એડ કરી બરાબર રીતે મિક્સ કરો.
તો તૈયાર છે આપણો રીંગણા નો કાચો ઓળો. સર્વિંગ ડીશમાં લઈ ધાણા ભાભરાવી સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ