પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને બોઈલ કરી લેવી ઠંડા પાણી મા બોળી ને નીતારી લેવી ઠંડા પાણી મા બોળવાથી તેને કલર લીલો રહે છે પછી મીકસર મા પહેલા મરચા લસણ અને જીરૂ વાટવું પછી તેમાં પાલક ઉમેરી લીસી પેસ્ટ બનાવી લેવી એક મોટા બાઊલ મા પેસ્ટ નાંખી તેમાં ધીરે ધીરે ચણા નો લોટ અને મીઠું ઉમેરી બરાબર હલાવી સંચા મા ભરી ને તેલ મૂકી સેવ પાડવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15669128




ટિપ્પણીઓ (2)