શાહી પાન મુખવાસ (Shahi Paan Mukhwas Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5-6 વ્યક્તિ
  1. 5-6કલકત્તી પાન
  2. 3 ચમચીગુલકંદ
  3. 4-5ચેરી
  4. 5-6 ચમચીમીઠી વરિયાળી
  5. 3 ચમચીકાજુ
  6. 3 ચમચીબદામ
  7. 3 ચમચીદ્રાક્ષ
  8. ચાદી નો વરખ
  9. 3 ચમચીધાણા ની દાળ
  10. 3 ચમચીશેકેલી વરિયાળી
  11. 5-6 ચમચીતુટી ફૂટી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં પાન સમારી લો હવે તેમાં ગુલકંદ નાખો

  2. 2

    હવે તેમાં ચેરી સમારી નાખો પછી તેમાં મીઠી વરિયાળી, કાજુ, બદામ સમારી નાખો

  3. 3

    હવે તેમાં દ્રાક્ષ, ટુટી ફૂટી, ધાણા ની દાળ, શેકેલી વરિયાળી, નાખો અને બધું બરાબર મિક્ષ કરી લો ચાદી નો વરખ નાખો

  4. 4

    હવે સર્વિગ બાઉલમાં મા કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes