કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

#CB3

#CB3

વધુ વાંચો

પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

#CB3

#CB3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 થી 50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2ઝૂડી પાલક
  2. 1/4 કપફુદીનો
  3. 3-4તીખા લીલા મરચાં
  4. 3મોટી કળી લસણ
  5. 1 ટુકડોઆદું
  6. 1લીંબુ નો રસ
  7. 3 કપઅથવા જરૂર મુજબ ચણા નો લોટ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1.5 ટી સ્પૂનસંચળ
  10. 1 ટી સ્પૂનકાળા મરી પાઉડર
  11. 1 ટી સ્પૂનચાટ મસાલો
  12. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  13. 2 ટેબલસ્પૂનતેલ
  14. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. પાલક ફુદીનો લીલા મરચાં આદુ લસણ બધું સરખું ધોઈ લો. 1 મિક્સર જાર માં બધું લઈ પ્યોરી બનાવી લો. 1 વાસણ માં પાલક ની પ્યોરી, મીઠું, સંચળ, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, તેલ અને આમચૂર પાઉડર ઉમેરી સરખું મિક્સ કરી લો.

    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે જરૂર મુજબ ચણા નો લોટ ઉમેરાતાં જાઓ અને લોટ બાંધતાં જાઓ. સેવ નો લોટ બાંધતાં હોય આવો જ લોટ બાંધવાનો છે. તળવા માટે તેલ ગરમ મૂકો. સેવ પાડવાના સંચા ને તેલ થી ગ્રીઝ કરી લો.

    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સંચા માં લોટ ભરી મધ્યમ આંચ પર બેઉ બાજુ તળી લો. આવી રીતે બધી સેવ પાડી લો. ઠંડી થવા દો. પછી ભાંગીને સર્વ કરો. એર ટાઇટ ડબ્બા માં ભરીને સ્ટોર કરો.

    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર November 08, 2021 18:08

ટિપ્પણીઓ (11)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
March 30, 2022 00:58
વાહ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રસમલાઇ ચૉકોલેટ (Rasmalai Chocolate Recipe In Gujarati)
  2. કોટ્ટોન કેન્ડી ચોકોલેટ (Cotton Candy Chocolate Recipe In Gujarati)
  3. બાજરીના લોટના ઢેબરા (Bajri Flour Dhebra Recipe In Gujarati)
  4. ગુલકંદ ડબલ ડીલાઇટ બરફી (Gulkand Double Delight Barfi Recipe in G
  5. ગુલાબ પાક (Gulab Paak Recipe In Gujarati)
  1. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  2. ચવાણું (Chavanu Recipe In Gujarati)
  3. મીની મઠિયા (Mini Mathiya Recipe In Gujarati)
  4. જાડી તીખી સેવ (Thick Tikhi Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15686555
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close