શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપખાંડ
  2. 1/4 કપપાણી
  3. 1/4 કપદૂધ
  4. 1/2 કપઘી + 1 ટી સ્પૂન
  5. 2 ટેબલસ્પૂનસફેદ તલ
  6. 3 કપઅથવા જરૂર મુજબ મેંદો
  7. 2 ટેબલસ્પૂનરવો
  8. ચપટીમીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં પાણી, ખાંડ, 1/2 ઘી અને દૂધ ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લો અને ઠંડુ થવા દેવું. હવે 1 વાસણ માં મેંદો, મીઠું, રવો, તલ અને ઘી નાખી સરખું મિક્સ કરી લો.

  2. 2

    હવે આ લોટ માં ખાંડ વાળું પાણી ઉમેરી લોટ બાંધી લો. ઘી થી કેળવી લો. 10 થી 15 રહેવા દો. તેલ ગરમ કરવા મૂકો. બાંધેલા લોટ માંથી 1 લૂવો લઈ વણી લો અને ડાયમંડ શેપ માં કટ કરી લો.

  3. 3

    મધ્યમ આંચ પર બધા શક્કરપારા તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. મનગમતું પ્લેટિનગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes