કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23

જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1hr 30 minit
  • જામફળ નો પલ્પ બનાવવા
  • 250 ગ્રામલાલ જામફળ
  • પાણી જામફળ ડૂબે એટલું
  • 3-4 ટુકડાંબીટ
  • મસાલો બનાવવા
  • 1 મોટી ચમચીદળેલી ખાંડ
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 1 ચમચીકાચા જીરા નો પાઉડર
  • 1.5 ચમચીલાલ મરચું
  • ગોળી બનાવવા
  • 1 કપજામફળ નો પલ્પ
  • 1 કપખાંડ
  • 1 મોટી ચમચીબનાવેલો મસાલો
  • 1 મોટી ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1hr 30 minit
  1. 1

    જામફળ નો પલ્પ બનાવવા માટે કુકર માં લાલ જામફળ ના ટુકડાં, પાણી, બીટ ના કટકાં લઇ 1 સીટી વગાડી બાફી ને ઠંડુ થાય એટલે પાણી નિતારી ગરણી માં લઇ ગાળી ને પલ્પ બનાવી લો.

    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલો બનાવવા માટે મિક્સર માં દળેલી ખાંડ, સંચળ, કાચા જીરા નો પાઉડર, લાલ મરચું લઇ 1 વાર પીસી લઇ ચાળી લઇ મસાલો તૈયાર કરો.

    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 1 પેન માં જામફળ નો પલ્પ લઈ એમાં ખાંડ ઉમેરી, ખાંડ ઓગળે એટલે એમાં લીંબુ નો રસ નાખી મિશ્રણ ઘટ્ટ થાય એટલું કૂક કરી લો. હવે એમાં તૈયાર કરેલો મસાલો નાખી મિક્સ કરો પછી એમાં ઘી નાખી પેન છોડે એટલું કૂક કરો. હવે મિશ્રણ માંથી 1 ભાગ લઇ ગોળી વાળી ને શેપ હોલ્ડ કરે એટલે એને ગ્રિસ કરેલી થાળી માં ઠંડુ કરી લો.

    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ઘી વાળા હાથ કરી એની નાની નાની ગોળી બનાવી taiyar કરેલા મસાલા માં રગદોળી ને સામાન્ય તાપમાન માં 3-4 મહિના સુધી સ્ટોર કરી મજા માણો.

    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જામફળ કેન્ડી (Jamfal Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર November 15, 2021 07:51

ટિપ્પણીઓ (4)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
November 16, 2021 08:24
Super Idea
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જામફળ કેન્ડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એપલ ક્રમ્બલ વીથ આઇસ્ક્રીમ (Apple Crumble with ice cream)
  2. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  3. શિયાળુ સલાડ (Winter Salad Recipe In Gujarati)
  4. મઠીયા (Mathiya Recipe In Gujarati)
  5. મંચુરિયન ભેળ (Manchurian Bhel Recipe In Gujarati)
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  2. ચોકલેટ મુસ કપ કેક(chocolate mousse cup cake recipe in Gujarati)
  3. દાણા મુઠિયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
  4. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705599
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close