દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ જીરુ અને લીમડાના પાન નાખો ત્યારબાદ તેમાં લસણની ચટણી અને બધા મસાલા એડ કરો
- 2
પછી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દહીં એડ કરો ત્યારબાદ સરખું હલાવી લો અને 5 મિનીટ સુધી ઉકળવા દો
- 3
તો આ રીતે આપણું કાઠીયાવાડી દહીં તિખારી તૈયાર છે જેને તમે ગરમાગરમ સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711900




ટિપ્પણીઓ (3)