ફરેરો રોસર ચોકલેટ (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)

#CDY
મારા સન ને ચોકલેટ ખૂબ જ ભાવે છે તો મેં આજે ફરેરો ચોકલેટ બનાવવાની ટ્રાઈ કરી અને એને ખૂબ જ ભાવી તો હું તમારી સાથે શેર કરું છું
ફરેરો રોસર ચોકલેટ (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)
#CDY
મારા સન ને ચોકલેટ ખૂબ જ ભાવે છે તો મેં આજે ફરેરો ચોકલેટ બનાવવાની ટ્રાઈ કરી અને એને ખૂબ જ ભાવી તો હું તમારી સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ કાજુ બદામ અને હેઝલ નટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા અને થોડા હેઝલનટ બાજુ પર રાખવા ચોપ કરી લેવા બહુ ઝીણા ન કરવા
- 2
હવે ચોકલેટ ને કટ કરી માઈક્રો કરી લેવી 20 સેકન્ડ માં થઇ જશે અથવા ડબલ બોઇલર થી ઓગાળી લેવી અને તેમાં ડ્રાયફ્રુટ એડ કરી મિક્સ કરી લેવુંL
- 3
હવે ન્યુટલા ને વેફર સેલ માં ચમચી થી ભરવું અને તેમાં હેઝલ નટ રાખવું બધા સેલ માં ભરી લઈ બે સેલ ને જોઈન કરી થોડીવાર ફ્રિજ માં મૂકવું
- 4
હવે ફ્રિજ માં થી કાઢી મેલ્ટ ચોકલેટ માં ડીપ કરી બટર પેપર પર મુકવા અને થોડી વાર ફ્રિજ માં રાખવા સેટ થઈ જાય એટલે છરી થી વધારા ની ચોકલેટ કાઢી લેવી અને ચોકલેટ ને રેપર માં પેક કરી બાળકો ને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
ઓરીયો બિસ્કીટ ચોકલેટ (Oreo Biscuit Chocolate Recipe In Gujarati)
#CDYઑરિયો બિસ્કીટ બાળકો ના મનપસંદ બિસ્કીટ છે... અને ચોકલેટ તો કોને ન ભાવે.. આજે મે @suhanikgatha જી ની રેસીપી મુજબ અને તેમાં થોડા ફેરફાર સાથે આ ચોકલેટ બનાવી છે. Hetal Chirag Buch -
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
માર્બલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
#CDYચોકલેટ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે હું નાની હતી ત્યારે મને પણ ખૂબ જ પ્રિય હતી અને અત્યારે મારા બાળકને પણ ખૂબ જ ભાવે છે.ચોકલેટ બજારમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે બજાર જેવી ચોકલેટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જે ક્વોલીટી યુક્ત અને સસ્તી પણ પડે છે એટલે મે આજે ચોકલેટની રેસીપી મૂકી છે. Ankita Tank Parmar -
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
હોમમેડ ચોકલેટ(home made chocolate recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૬ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સૌને ભાવે એવી અને મને ગમે તેવી ચોકલેટ રેસીપી લઈ આવી છું. જે ખુબ જલ્દી બની જાય છે. Nipa Parin Mehta -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ચોકલેટ ઝીલેટો (Chocolate galettes Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પે..#પોસ્ટ1#cookpadguj..#Cookpadind..આજે હું દિવાળી સ્પેશ્યલ કોન્સેપ્ટ માં એક અલગ ચોકલેટની રેસિપી શેર કરી રહી છું તે તમે ચોક્કસ બનાવો જે બાળકો ખૂબ જ પસંદ કરશે. Niral Sindhavad -
કોકોનટ ચોકલેટ (Coconut Chocolate Recipe In Gujarati)
#XSઆજે ટોપરાપાક નો ભૂકો વધેલો હતો તો તેનું સ્ટફિંગ બનાવીને મેં કોકોનટ ચોકલેટ બનાવી તો ખૂબ જ સરસ લાગે છે આપ પણ ટ્રાય કરો Shilpa Kikani 1 -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા ( chocolate Dryfruits penda recipe in Gujarati)
#મોમ ચોકલેટ બધાને ગમે મારા સન ને પણ, એમાં થોડુ હેલ્ધી બનાવવા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી ને ઉમેરીને ,ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા બનાવ્યા, જે બધાને ગમે એવાં છે Nidhi Desai -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
કાજુ ચોકલેટ વોલનટ સ્ટફ મોદક (Kaju Chocolate Walnut Stuffed Modak Recipe In Gujarati)
આ રેસીપી એક્દમ instant બનતી અને હેલ્થી રેસીપી છે. આમાં મે મિડલ મા અખરોટ અને ચોકલેટ નું મિક્સ કરીને બોલ બનાવી મોદક મા સ્ટફ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે આમાં કોપરાનું છીણ અને ચોકલેટ combination કરી શકો છો. બાપા મોરિયા માટે નવા પ્રસાદ આઇડિયા માટે કૂકપેડ ટીમ tnk yu Parul Patel -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
નટેલા ચોકોલેટ રોલ (Nutella Chocolate Roll Recipe In Gujarati)
આ રેસીપી મારી પોતાની એનોવટીવ છે. જેમાં મે નટેલા ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ યુઝ કરીને તેમાં ડ્રાઇફ્રૂટ રોસ્ટ કરીને તેના રોલ વાળી ચોકલેટ કમ્પાઉન્ડ અને અમૂલ ચોકલેટ સિરપ બનાવી તેમાં રોલ ડીપ કરી કોપરાનું કોટીગ કરી તેને ફ્રીઝ મા molder મા મૂકી સેટ કરી બનાવી ને Festival spl homemade chocolate બનાવી શકો. ઘણા બાળકો ડ્રાઇફ્રૂટ નથી ભાવતું તો તમે આજરીતે બનાવી આપો. Healthy ND testy. Parul Patel -
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
ગુજીયા (Gujiya Recipe in Gujarati)
#કૂકબુકઆ ઘૂઘરા હું મારા મમ્મી પાસેથી શીખી છું .દર વર્ષે મમ્મી બનાવે હું હેલ્પ કરું સાથે પણ પહેલી વાર જાતે બનાવ્યાં છે.મારા મમ્મી જે રીતે બનાવે એ જ રીતે બનાવ્યાં પણ મારી રીતે ચોકલેટ માં ડીપ કરી ને ચોકલેટ ઘૂઘરા બનાવ્યાં. Avani Parmar -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (16)