કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#CB5
ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. . તે શાકની ગરજ સારે છે. માત્ર પાંચ જ મિનિટમાં આપ પણ બનાવો ચટાકેદાર અને ટેસ્ટી દહીં તિખારી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 300 ગ્રામદહીં
  • ૧ નાની વાટકીવાટેલુ લસણ
  • લસણના માપે લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • 1 ચમચીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • વઘાર માટે તેલ
  • ગાર્નીશિંગ માટે ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી વગર નું જાડું દહીં લઈ તેને વલોવી લો.લસણની પેસ્ટ કરી તેમાં મરચું ભેળવી ચટણી તૈયાર કરો.

    દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ગરમ તેલ મૂકી તેમાં હિંગ લસણની પેસ્ટ ઉમેરી સેજ સાંતળી લો ત્યારબાદ તેમાં હળદર ધાણાજીરૂ મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરો હવે ગેસ બંધ કરી દહીં ઉમેરો અને એકદમ હળવા હાથે મિક્સ કરી લો

    દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે એકદમ મજાની કાઠીયાવાડી સ્વાદવાળી દહીં તીખારી જેને આપ સર્વ કરી શકો છો.

    દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર November 17, 2021 11:38
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Paresha Bhatt
Paresha Bhatt @cook_31237807
December 06, 2021 08:18
👌👌💃
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં તીખારી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
  2. મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
  4. એપલ ફ્રુટ કેક (Apple Fruit Cake Recipe In Gujarati)
  5. એગલેસ મેકરૂન્સ (Eggless Macroons Recipe In Gujarati)
  1. ક્રીમ એન્ડ ઓનિયન ચકરી (Cream Onion Chakri Recipe In Gujarati)
  2. પૌવા નુડલ્સ બોલ્સ (Pauva Noodles Balls Recipe In Gujarati)
  3. બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
  4. રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15712125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close