ક્રીમ એન્ડ ઓનિયન ચકરી (Cream Onion Chakri Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
ક્રીમ એન્ડ ઓનિયન ચકરી (Cream Onion Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં મીઠું અને બટર નાખી પાણીને થોડીવાર ઉકળવા દેવું
- 2
પાણી ઉકળે એટલે તેમાં સોજી નાખી મિક્સ કરી ઢાંકીને ધીમા ગેસ ઉપર સોજી ને થોડીવાર કુક થવા દેવી એટલે સોજી ફૂલી જશે
- 3
પછી તેને એક બાઉલમાં કાઢી ઠંડી થવા દેવી થોડી ઠંડી થાય એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી ડો તૈયાર કરવો
- 4
હવે આ ડો ને તેલવાળો ગ્રીસ કરેલા સંચામાં ભરીને ચકરી પાડવી પછી આ ચકરી ને ગરમ તેલમાં તળી લેવી ક્રિસ્પી થાય ત્યાં સુધી
- 5
હવે મસાલો બનાવવા માટે એક બાઉલમાં ચીઝ પાઉડર ડુંગળીનો પાઉડર દળેલી ખાંડ અને મીઠું લઇ મિક્સ કરી લેવું પછી આ પાવડરને ગરમ ગરમ ચકરી ઉપર ભભરાવી દેવો
- 6
તો મિત્રો આ રીતે ચકરી બનાવી ને તમારા બાળકોને બહારની વેફર કરતા ચકરી આપશો જે ખૂબ જ હેલ્ધી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ક્રીમ એન્ડ ઓનીયન ખાખરા (Cream Onion Khakhra Recipe In Gujarati)
નાસ્તા કે જમવા બધા માં ફેવરિટ એવા ખાખરા માં અલગ સ્વાદ આપવાનો પ્રયાસ કર્યો છે Mudra Smeet Mankad -
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
માર્કેટમાં મળતા આઇસ્ક્રીમમાં ખૂબ જ પ્રખ્યાત એવી ફ્લેવર એટલે કુકી એન્ડ ક્રીમ. બાળકોને પણ બહુ જ ભાવતો આઇસ્ક્રીમ છે. ફ્લેવર માટે બેઝીક વેનીલા આઇસ્ક્રીમ બનાવી તેમાં ઓરીયો અને હાઇડ એન્ડ સીક બિસ્કીટનો ભૂકો લીધો છે. એકદમ પરફેક્ટ બન્યો છે.ઘરે બજાર જેવા ક્રીમી અને બરફની પતરી ના બાઝે તેવા સરસ આઇસ્ક્રીમ 2 રીતે બનાવી શકાય છે. બન્ને રીતથી આઇસ્ક્રીમ એકદમ મસ્ત બને છે.ફક્ત ફર્ક એ હોય છે કે એક રીતમાં હેવી ક્રીમ સાથે રીડ્યુસ કરેલું દૂધ ઉમેરી બનાવાય છે. તો ખૂબ કેલરી ને ફેટવાળો હોય છે. અને બીજી રીતમાં કોઇપણ પ્રકારની મલાઇ કે ક્રીમ ઉમેર્યા વગર સાદા દૂધમાં ઇમલ્સીફાયર( emulsifier) અને સ્ટેબીલાઇઝર( Stabilizer) નાખીને બને છે. આ ઘટકોને આપણે રૂટીનમાં ગ્રામ અને CMC પાઉડરથી ઓળખીએ છીએ. મને આ બીજી રીત વધારે પસંદ છે કેમ કે ફેટ ઓછું જાય છે આઇસ્ક્રીમમાં.આ રીતથી આઇસ્ક્રીમ મારા ઘરે છેલ્લા 20 વર્ષથી બને છે. તો જિજ્ઞાસાવશ મેં આ ઘટકો વિષે થોડુંક રિસર્ચ કર્યું હતું. અને જાણ્યા પછી સંતોષ થયો હતો કે આ G M S ,CMC પાઉડર વેજીટેરીયન, ખાવાલાયક જ હોય છે. અને કોમર્શિયલ ઘણી પ્રોડક્ટ્સ પર નંબર તરીકે જોવા મળે છે.તો હવે ના બનાવ્યો હોય તો તમે પણ જલ્દીથી બનાવી લો આ યમી આઇસ્ક્રીમ...👍🏻..અને ખાસ વાત એ કે માર્કેટ કરતા 4 ગણો આઇસ્ક્રીમ અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય છે... Palak Sheth -
-
-
-
વિહિપ ક્રીમ.(કેક સજાવા માટેની ક્રીમ)
આ વિહપિંગ ક્રીમ મે ખુબજ ઓછી સામગ્રી થી ઘરે બનાવ્યું છે . કેક તો આપડે બનાવી દઈએ પણ આ ક્રીમ મોટે ભાગે બધાને માથા નો દુખાવો જેવું લાગે કા તો એ સારું નથી બનતું ક્યાં પછી તૈયાર પેકેટ લાવી બનાવવું મોંઘુ પડે છે. તો આ સસ્તું અને સરળ રીતે બને છે ટ્રાય કરજો. Manisha Desai -
પાલક ફુદીના ગાર્લિક ચકરી
#RB20આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઅમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને બાળકોને હું નાસ્તામાં પણ આપું છું. Falguni Shah -
-
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
-
-
ડ્રાયફ્રુટ ક્રીમ (Dryfruit cream recipe in Gujarati)
#GA4#week22હેલ્ધી એન્ડ ટૅસ્ટી Mayuri Kartik Patel -
કેરટ કેક વિથ ક્રીમ ચીઝ ગ્લેઝ(carrot cake with cream cheese glaze Recipe In Gujarati)
મેં અહીં ઘઉં નો લોટ અને ગોળ નો ઉપયોગ કરીને કેરટ કેક બનાવી છે. ઉપર ક્રીમ ચીઝ ગ્લેઝ કર્યું છે. બાળકો માટે આ કેક બહુ જ સારી છે. Usually બાળકો ને કેક બહુ જ ભાવતી હોય છે. પણ મેંદો અને ખાંડ ના કારણે ઓછી prefer કરીએ કે એ લોકો ખાય. પણ આ કેક કોઈ પણ ટેન્શન વગર બાળકો ને આપી શકાય છે.#GA4 #Week3 Nidhi Desai -
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9 ટેસ્ટી ક્રિસ્પી મજેદાર ઓનિયન પકોડા Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711185
ટિપ્પણીઓ