આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં મીઠું અને બે ચમચી મોણ નાખી લોટ બાંધી લો.ત્યાર પછી ઢાંકીને રાખી દો.
- 2
હવે બટાકાનો છૂંદો કરી લો.ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો એના હિંગ, ટામેટાની પ્યુરી,આદુ-મરચા-લસણની પેસ્ટ, બધા મસાલા એડ કરી દો.ત્યારબાદ તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.ત્યારબાદ બટેટાનો માવો ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે લોટમાંથી લૂઓ લઈ રોટલી વણી લો.ત્યારબાદ એક રોટલી માં બટાકાનો માવો ભરી ઉપર બીજી રોટલી મૂકી દો.હવે લોઢી ગરમ કરવા મૂકો અને તેમાં પરોઠાને તેલ નાખી શેકી લો.
- 4
હવે ગરમાગરમ આલુ પરોઠા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15713148




ટિપ્પણીઓ