કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 25 ગ્રામપાલક
  2. 25 ગ્રામમેથીની ભાજી
  3. 2 ચમચીકોથમીર
  4. 1/4 ચમચી અજમા
  5. 1/2 ચમચી તલ
  6. 1/4 ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. 1/4 ચમચી જીરૂં
  9. 200 ગ્રામઘઉંનો લોટ
  10. તેલ
  11. જરૂર મુજબ મીઠું
  12. 1/2 ચમચી આદુ-લસણની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા પાલકની ભાજી સુધારી લેવી મેથીની ભાજી પણ સુધારી લેવી ત્યાર બાદ તેને ધોઈ લેવી હવે એક કથરોટમાં ઘઉંનો લોટ લઇ લેવો

  2. 2

    ત્યારબાદ તેની અંદર ભાજી સુધારેલી નાખી દેવી આદુ-લસણની પેસ્ટ અજમા તલ જીરૂ બધા મસાલા નાખી દેવા જરૂર મુજબ મીઠુ એક ચમચો તેલ નાખવું ત્યારબાદ તેનો લોટ બાંધી લેવો

  3. 3

    લોટ બંધાઈ જાય એટલે તેને થોડીવાર રેસ્ટ આપવો ત્યારબાદ થેપલા વણી લેવા ત્યારબાદ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા આ સાથે પાલક મેથી ના થેપલા તૈયાર લીલી ચટણી સાથે સર્વ કરો

    પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર November 22, 2021 10:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેબરાં (Dhebra recipe in Gujarati)
  2. લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
  3. લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  4. પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
  5. સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
  1. લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
  2. ભાત પાલકના મુઠીયા મંચુરિયન (Rice Palak Muthia Munchurian Recipe In Gujarati)
  3. રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  4. મેથીની ભાજી ના ઢેબરા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727304
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close