રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara
શેર કરો

ઘટકો

  1. 2મોટા રીંગણ
  2. 2ટામેટા
  3. 2લીલાં મરચાં
  4. 4લીલી ડુંગળી
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીલીલાં ધાણા
  9. 3 ચમચીતેલ
  10. 1/2 ચમચીરાઈ અને જીરું નો વઘાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ને વરાળ થી બાફી લો પછી ઠંડુ થવા દો અને છાલ ઉતારી લેવું.હવે બધી જ વસ્તુઓ ઝીણી સમારીને તૈયાર કરી લો..

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં લસણની પેસ્ટ અને લીલી ડુંગળી નાખી ને બરાબર સાંતળો પછી તેમાં ટામેટાં નાખી ને બરાબર મિક્સ કરો અને તેમાં બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરો અને તેમાં રીંગણનું બાફી ને ઍ ઉમેરો અને બધું મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર રિંગણ ને મિક્સ લોટમાંથી બનતી ભાખરી કે પછી બાજરીના રોટલા સાથે ગોળ, ટામેટા, લીલી હળદર, છાશ સાથે પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes