માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શિંગદાણા ને શેકી લેવા. ઠંડા થયા પછી ફોતરાં કાઢી લઇ મિક્સર જાર માં ભૂકો કરી લઈ એક બાઉલ માં શિંગદાણા ના ભુકા માં ટોપરા નું ખમણ મિક્સ કરી લેવું.
- 2
હવે એક પેન માં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી તૈયાર કરવી. એક તાર ની ચાસણી બનાવી. ચાસણી થઇ જાય પછી ગેસ બંધ કરી તેમાં ઘી નાખી મિક્સ કરી તેમાં શિંગદાણા ટોપરા નું ખમણ નાખી મિક્સ કરી લેવું.
- 3
એક થાળી માં ઘી લગાવી તેમાં પાથરી લેવું. ઠંડુ થયા પછી કાપા પાડી લેવા. તૈયાર છે માંડવી પાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727321









ટિપ્પણીઓ (4)