કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#TC
#CF
#cookpadgujrati
#cookpadindia

#TC
#CF
#cookpadgujrati
#cookpadindia

વધુ વાંચો

લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#TC
#CF
#cookpadgujrati
#cookpadindia

#TC
#CF
#cookpadgujrati
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
2 વ્યકિત માટે
  • 8-10 નંગનાની બટેટી
  • 1 નંગટામેટું
  • 6-7કળી લસણ
  • 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 4-5 ટી સ્પૂનતેલ
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1/2 ટી સ્પૂનહીંગ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટી ને ચોખા પાણી મા ધોઈ લો. પછી તેને બાફવા મુકી દો. બફાઇ જાય પછી તેની છાલ કાઢી લો. પછી ટામેટા ની પ્યુરી કરી લો. ત્યારબાદ મિક્સી જારી મા લસણ અને લાલ મરચું પાઉડર નાખી ચટણી બનાવી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ અને હીંગ નાખી વઘાર કરી લો. પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખી દો.તેને થોડીવાર સાંતળો. હવે લસણની ચટણી મા પાણી નાખી ઢીલી કરી લો.

  3. 3

    હવે તેમાં લસણ ની ચટણી નાખી બધા મસાલા કરી લો. પછી તેમાં તેલ છુટી જાય પછી બાફેલી બટેટી નાખી દો. પછી બરાબર મિક્સ કરી લો. પછી 5 મિનિટ સુધી રાખો. ગેસ બંધ કરી લો. તૈયાર છે લસણિયા બટાકા તેને રોટલી, પરાઠા, ભાખરી ગમે તેની સાથે સવઁ કરી શકાય છે.

  4. 4

    હવે તેને ગરમ ગરમ સવઁ કરો.

    લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janki K Mer
Janki K Mer @chef_janki
પર November 22, 2021 14:01

ટિપ્પણીઓ (22)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
December 22, 2021 14:27
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેબરાં (Dhebra recipe in Gujarati)
  2. લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
  3. લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  4. ચપાટી નૂડલ્સ (Chapati Noodles Recipe In Gujarati)
  5. ઉપમા (Upma Recipe In Gujarati)
  1. મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
  2. થેપલા (Thepla Recipe In Gujarati)
  3. કઢી ની ચટણી (Kadhi Chutney Recipe In Gujarati)
  4. લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727900
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close