બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીનો લોટ ચાળી લો.કડાઈમાં ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં બાજરીનો લોટ નાખી ધીમા તાપે શેકી લો.
- 2
બીજી બાજુ પાણી માં ગોળ નાખી ગરમ કરો.લોટ શેકાઈ જાય પછી તેમાં ગોળ વાળુ પાણી અંદર ઉમેરી હલાવો. બે મિનીટ પછી થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો. પછી તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવો.
- 3
રેડી છે બાજરી ની રાબ. તેને સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણ અને કાજુ મૂકી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728366




ટિપ્પણીઓ (2)