ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#CB5
#cookpadindia
#Cookpadgujarati
Week 5
ચીઝ બટર મસાલા

ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

#CB5
#cookpadindia
#Cookpadgujarati
Week 5
ચીઝ બટર મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી માટે :-
  2. ૨ ટેબલ સ્પૂન તેલ
  3. ખડા મસાલા:-
  4. ૬ લવીંગ
  5. તમાલપત્ર
  6. નાની ઇલાઇચિ
  7. તજ નો ટૂકડો
  8. લાલ સુકા મરચાં
  9. ૧/૨ ટી સ્પૂન વરીયાળી
  10. ૧ ટેબલ સ્પૂનજીરું
  11. ૧ ટેબલ સ્પૂનધાણા
  12. મરી
  13. જાવંત્રી નું ફૂલ
  14. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  15. લીલા મરચાં
  16. ૩૦૦ ટામેટા
  17. ૧/૪ કપ કાજુ ના ટુકડા
  18. બદામ
  19. ૧ ટેબલ સ્પૂનમગજતરી ના બી
  20. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  21. સબ્જી માટે :-
  22. ૨ ટેબલ સ્પૂન તેલ
  23. & ૧ ટેબલ સ્પૂન માખણ
  24. તમાલપત્ર
  25. મોટી ઇલાઇચિ
  26. ૧/૪ ટી સ્પૂન શાહજીરૂ
  27. ૧ ટી સ્પૂનહીંગ
  28. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  29. ૧ ટી સ્પૂનલાલ મરચું
  30. ૧/૪ ટી સ્પૂન હળદર
  31. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  32. ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  33. ૧ ટી સ્પૂનમધ
  34. ૧/૪ કપ ચીઝ & પનીર છીણેલુ
  35. ૧ ટેબલ સ્પૂનઘરની મલાઇ
  36. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કઢાઈ મા તેલ ગરમ થાય એટલે ખડા મસાલા શેકો, આદુ અને લસણ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, ટામેટા, કાજુ, બદામ અને મગજતરી ના બી નાંખી થોડી વાર થવા દો અને ૧|૨ કપ પાણી નાંખી ૫ મિનિટ ઢાંકણ ઢાંકી ને થવા દો અને ગેસ બંધ કરી દો....ઠંડુ પડે એટલે કસૂરી મેથી નાંખી મીક્ષી મા ક્રશ કરો

  2. 2

    ૨ ટેબલ ચમચી તેલ ગરમ થાય એટલે શાહજીરૂ, હીંગ અને લીલા મરચાં ની પેસ્ટ શેકો અને પછી મસાલા નાંખી ને ગ્રેવી નાંખી ઉબાલ આવે ત્યાં સુધી સતત હલાવતા રહો...ત્યાર બાદ ધીમાં તાપે ઢાંકણ ઢાંકી ને ૫ મિનિટ પકવો...

  3. 3

    હવે ૧ કપ પાણી નાંખી થોડી હાઇ ફ્લેમ કરી હલાવો, કસૂરી મેથી, મધ થોડું છીણેલુ ચીઝ અને થોડું પનીર છીણી ને નાખો.... થોડી વાર ધીમાં તાપે ૪ મિનિટ થવા દો.... હવે ઢાંકણ ખોલી ક્રીમ અને કોથમીર નાંખી ૨ મિનિટ પછી ગેસ બંધ કરી દો.... તો ગ્રેવી તૈયાર છે

  4. 4

    હવે જમવા ના સમયે ૧ કાચ ના બાઉલ માં ગ્રેવીમાં ચીઝ ના ટૂકડા નાંખી ૧ મિનિટ માટે માઇક્રોવેવ માં કૂક કરો અને ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes