જૈન વડા પાવ (Jain Vada Pav Recipe In Gujarati)

chandani morbiya @cook_26763971
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાચા કેળા ને બાફીને માવો તૈયાર કરવો.
- 2
પછી એની પર લીલા મરચા અને કોથમિર ની પેસ્ટ બનાવીને નાખવી
- 3
પછી હિંગ હળદર મીઠું નાખવું.
- 4
પછી એની પર રાઈ અને જીરા નો વઘર કરી લીમડો નાખી ને e વઘર ને કેળા ના માવા પર રેડવું.
- 5
પછી બધું મિક્સ કરી ને ગોળા વાળી લેવા.
- 6
ચણા ના લોટનું મિશ્રણ કરવું.
ચણા ના લોટ માં મીઠું અને હિંગ નાખી ને મિડિયમ એવું મિશ્રણ તૈયાર કરવું. - 7
પછી તેલ ગરમ થાય એટલે ચણા ના લોટ માં સોડા અને ગરમ તેલ નાખી ને મિક્સ કરી ને વડા તળવા.
- 8
ચટણી બનાવવા માટે બધી વસ્તુ ને ભેગી કરી મિકસર માં પીસી લેવું.
- 9
પાવ લઈ એમાં ચટણી લગાડવી ને વધુ મૂકીને ગરમા ગરમ સર્વ કરવા.
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15730381



ટિપ્પણીઓ (2)