દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)

Bijal Thaker @bijalskitchen
દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છીણી લો. આદુ લસણ ને પણ ને છીણી લીધા છે.
- 2
કથરોટ માં બંને લોટ, દૂધી, કોથમીર, મીઠું, મરચુ, હળદર, ધાણા જીરું, અજમો અને દહીં મેળવીને મિક્સ કરી લોટ બાંધી લો.
- 3
હવે તેના ગુલ્લા કરી અટામણ લઈ વણી લેવા. લોખંડ ની તવી પર તેલ મૂકી ગુલાબી શેકી લો.
- 4
ઢેબરા ને છુંદો કે ચા અને દહીં સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737529








ટિપ્પણીઓ (2)