મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Deepika Parmar @cook_30111179
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ મા બેય લોટ મિક્સ કરી એમાં બધા સૂકા મસાલા ઉમેરવા
- 2
પછી આદુ મરચા લસણ ની પેસ્ટ, મેથી, કોથમીર નાખવા
- 3
પછી એમાં ગોળ અને દહીં તેમજ થોડુ તેલ નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો
- 4
હવે આ લોટ ને 10 મિનિટ રેસ્ટ આપી એમાંથી નાની નાની થેપલી બનાવી લેવી અને ઉપર થી તલ ભભરાવી દેવા
- 5
હવે એક કડાઈ મા તેલ ગરમ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવી
- 6
ગરમ ગરમ ઢેબરા ચા અથવા તો ચટણી સાથે પીરસવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15742926



ટિપ્પણીઓ