ઢેબરાં (Dhebra Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોઘઉં નો લોટ
  2. 1/2 વાટકો ચણાનો લોટ
  3. 1/2 વાટકોબાજરાનો લોટ
  4. 1 વાટકો ઝીણી સમારેલી મેથી
  5. 1 ચમચીઆદુની પેસ્ટ
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીલીલા મરચાની કટકી
  8. 1 ચમચીતલ
  9. 1 વાટકીદહીં
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. સ્વદ પ્રમાણે મીઠું
  14. 2 ચમચીતેલ
  15. ઢેબરા શીખવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાથરોટ માં ઝીણી સમારેલી મેથી ધોઈને લો. પછી તેમાં દહીં,આદું, મરચાં, તલ તેમજ ઉપર મુજબ બધા મસાલા ઉમેરો.

  2. 2

    હવે તેમાં ત્રણેય લોટ તેમજ બે ચમચી તેલ નું મોણ ઉમેરો.

  3. 3

    હવે બધું બરાબર મિક્ષ કરીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો તેને દસ મિનિટ ઢાંકીને રાખો.

  4. 4

    હવે તે લોટના લૂઆ કરી તેના ઢેબરા બનાવી લો.

  5. 5

    ત્યાર પછી ઢેબરાને લોઢી પર તેલ લગાવી બંને બાજુ શેકી લો.

  6. 6

    તૈયાર છે મિક્સ લોટ ના ઢેબરા.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes