કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫
૨
  • 1 કપબાજરા નો લોટ
  • 1/2 કપઘઉંનો લોટ
  • 1/2 કપમેથી
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીગોળ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીતલ
  • 1 ચમચીઅજમો
  • 1 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 કપછાશ
  • 2-3 ચમચીતેલ મોણ માટે
  • ધાણાભાજી
  • તેલ સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બંને લોટ લઈ તેમાં ઉપર મુજબ બધા મસાલા નાખો.

    મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં છાશ નાખી મિડિયમ લોટ બાંધી લો.10 મિનિટ સુધી રહેવા દો.

    મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક તવી ગરમ કરો.ઢેબરા ને ધીરે ધીરે વણવુ ત્યારબાદ તેને થોડું તેલ નાખી બંને બાજુ બાઉન થાય તેવું શેકી લો.

    મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ગરમા ગરમ ઢેબરા.. દહીં અને લસણ ની ચટણી સાથે સર્વ કરો...

    મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર November 30, 2021 17:32
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
November 05, 2022 03:26
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી બાજરા ઢેબરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મંચાઉ સૂપ (Manchown Soup Recipe In Gujarati)
  2. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ સેવ ખમણી (instant sev khamani recipe in Gujarati) (Jain)
  4. કોબીજ લીલવા નું શાક (Cabbage lilva nu shaak recipe in Gujarati)(J
  5. સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
  1. વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
  2. એપલ મિલ્કશેક (Apple Milkshake Recipe In Gujarati)
  3. ભાત (Rice Recipe In Gujarati)
  4. તીખા ગાંઠિયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15752999
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close