રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલીના નાના-નાના ટૂકડા કરી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ રાઈ જીરુ લીલા મરચાં લીમડો બે મિનિટ માટે સાતડો ત્યારબાદ તેમાં ડુંગળી લસણ નાખી પાછું બે મિનિટ માટે સાંતળો
- 2
પછી તેમાં જરૂર મુજબ પાણી અને બધા મસાલા કરી પાણી ઉકળવા દો પછી તેમાં રોટલીના ટુકડા નાખી રોટલી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો
- 3
તો હવે આપણી ટેસ્ટી વઘારેલી રોટલી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વધારેલી ખાટી રોટલી (Vaghareli Khati Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
વઘારેલી છાશવાળી રોટલી (Vaghareli Buttermilk Vali Rotli Recipe In Gujarati)
#vagharelirotli#leftoverotli#cookpadgujarati Mamta Pandya -
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વઘારેલી રોટલી દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે.રોટલી વધી હોય તેનો સદુપયોગ કરીને સાંજે ડીનરમાં દહીવાળી રોટલી વઘારેલીને ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
આજે ડિનર માં વઘારેલી રોટલી.. Sangita Vyas -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ડિનર માટેનો ઉત્તમ option..ઘણી વાર lunch ની રોટલી વધી જાય છે અને રાત્રે કોઈને ખાવી ના હોય..તો એને છાશ માં વઘારી દઈએ તો બેસ્ટ ડિનર રેસિપી થઈ જાય અને વધેલી રોટલી નો ઉપયોગ થઈ જાય. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15752988
ટિપ્પણીઓ (2)