સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા 5 થી 6 કલાક પલાળી રાખવા, બટાકા બાફીને છાલ છોલીને મેશ કરવા.
- 2
એક મોટા વાસણ માં બટાકા,સાબુદાણા,આદુ મરચા ની પેસ્ટ તલ, લીંબ,ુ ખાંડ,મીઠું નાખી સરખું મિક્ષ કરવું. થોડો આરા પાઉડર નાખવો.
- 3
ગોળ લુવો લઈ ઠેપ્લી બનાવી લેવી, હાથમાં આરા લોટ લેતું જવાનું.
- 4
ઠેપલી બની જાય એટલે તેલ મૂકી તેમાં તળી લેવું.મિડીયમ ફ્લેમ પર.
- 5
સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15757476












ટિપ્પણીઓ