ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8
Week 8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધા શાકભાજી ધોઈને સમારી લેવાં
- 2
ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મુકો તેલ થઈ જાય તેમાં રાઈ-જીરું હિંગ મૂકી અને શાક પછી વધારી લેવું
- 3
થોડું પાણી નાખી ઢાંકણું બંધ કરી અને ચાર-પાંચ સીટી વગાડી લો ત્યારબાદ ઠંડુ પડે એટલે કૂકરના ઢાંકણ ખોલી નાખો
- 4
ત્યારબાદ તેમાં તળેલા ગોળા નાખી અને ફરી ઢાંકણ બંધ કરી દેવું ૨ થી ૩ મિનિટ પછી ઢાંકણું ખોલી ખોલી નાખો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ ઉંધીયું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15771950





ટિપ્પણીઓ (3)