ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા બાઉલમાં ઉપર બતાવ્યા મુજબ બધા મસાલા નાખી,તેમાં એક ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી રીંગણ નો મસાલો તૈયાર કરો.
- 2
હવે રીંગણને પાણીથી ધોઈ, તેના કાપા પાડી દો. પછી તૈયાર કરેલો મસાલો રીંગણમાં ભરી દો.
- 3
હવે કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમા જીરુ, હિંગ નાખી વઘાર કરો. પછી તેમાં ભરેલા રીંગણા ઉમેરો. બે મિનિટ સુધી તેલમાં સાંતળી લો. તે પછી તેમાં વધેલો મસાલો અંદર નાખી બરાબર મિક્સ કરીને તેમાં થોડું પાણી રેડી બે સીટી વગાડી લો.હવે ગેસ બંધ કરો.
- 4
રેડી છે ભરેલા રીંગણનું શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15772429




ટિપ્પણીઓ