મૂળા નાં પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)

Suchita Kamdar @suchita_1981
મૂળા નાં પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૂળા ને ધોઈ ને કોરા કરી છાલ કાઢીયા વગર છીની લ્યો. તેમાં મીઠાં સિવાય બધાં મસાલા ભભરાવી દો
- 2
પરાઠા બનાવવા માટે ઘઉં નોલોટ બાંધી ને એક રોટલી કરતા વધારે લઈ તેમાં વચ્ચે મૂળા નું સ્ટફિંગ ભરી ને તેના પર થોડું મીઠું નાખી ને બંધ કરી ફટાફટ વણી લો
- 3
હવે તવો ગરમ થાય એટલે પરાઠા બંને બાજુ ઘી અથવા તેલ વડે શેકી લો. તૈયાર છે ગરમા ગરમ મૂળા નાં પરાઠા સાથે સર્વ કરો બટર અને દહીં 😋👌
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15772928












ટિપ્પણીઓ (5)