રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂરના ઠળીયા કાઢી રાખો અને કાજુ બદામ ના ઝીણા ટુકડા કરી રાખો.
- 2
એક પેનમાં ઘી મૂકી તેમાં ગૂંદ તળી લો. હવે તેમાં કાજુ બદામ ના ટુકડા પણ સહેજ તળી લો. તે જ ઘી માં ખજૂર ઉમેરી સહેજ સાંતળી લો....ખજૂર પોચું પડે અને તેનો માવો તૈયાર થાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
હવે તેમાં તળેલો ગુંદ અને કાજુ બદામના ટુકડા ઉમેરી દો. બરાબર મિક્સ કરી ને ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો. ઉપર બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો. 10-15 મિનિટ માટે ઠરવા દો. પીસ કરી લો. સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15807699




ટિપ્પણીઓ (7)