કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)

Bina Dhandha
Bina Dhandha @cook_31825431

વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે.

વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે.

વધુ વાંચો

વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)

Bina Dhandha
Bina Dhandha @cook_31825431

વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે.

વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35મિનિટ
4 વ્યક્તિ
  • 150 ગ્રામ વાલોળ
  • 1ટમેટું
  • 1 ચમચીગોળ
  • 2 ચમચીતેલ
  • 3 ગ્લાસપાણી
  • 1/2રાઈ જીરું
  • 1/4હિંગ
  • 1 ચમચીલાલ મસાલો
  • 1/3હળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ઢોકળી માટે
  • 2બાઉલ ઘઉં નો લોટ
  • 1 ચમચીતેલ મોણ માટે
  • મીઠુ જરૂર મુજબ
  • 1/4હળદર
  • 1/4મસાલો
  • 1/4ધાણાજીરું
  • જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  • ગાર્નિશ માટે
  • કોથમીર
  • સલાડ
  • રોટલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાલોળ ને અલગ થી વઘારવી ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરવા

    વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ને થેપલા જેવો બાંધી ને તેની ઢોકળી વણવી

    વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તપેલા માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ મૂકી પાણી નાખી વઘારવું ત્યાર બાદ મસાલા કરવા. ગોળ નાંખી પાણી ઉકાળું

    વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી ઉકળે એટલે ઢોકળી ના કાપા કરી તેમાં ઉમેરવા વારંવાર હલાવતા રહેવું જેથી ઢોકળી ચોંટી કે ભાંગી ના જાય તેનું ધ્યાન રાખવું. વાલોળ અલગ ચડાવી તે ઉમેરવી. ટમેટું સમારી નાખવું. ગરમ મસાલો નાખવો. કોથમીર થી ગાર્નિશ કરવું

    વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Dhandha
Bina Dhandha @cook_31825431
પર December 31, 2021 17:39

ટિપ્પણીઓ (7)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
February 02, 2022 05:56
Nice presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વાલોર ઢોકળી શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
  2. ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
  3. રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
  4. ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
  5. કાટલું (Katlu Recipe In Gujarati)
  1. ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
  2. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  3. લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
  4. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15808752
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close