કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#CB10
#Week10
#Cookpadgujarati
#Cookpadindia

શિયાળાનું સ્પેશિયલ કાળા તલનું કચરિયું જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.
કાળા તલ કે જેમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. માટે હેલ્થની સાથે સાથે skin , bones અને hair માટે પણ લાભદાયક છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 minutes
Any time use
  1. 1 કપકાળા તલ
  2. ૧/૨ કપઓર્ગેનિક ગોળ
  3. ૪ નંગ સીડલેસ ખજૂર
  4. ૧ ચમચી સુંઠ પાઉડર
  5. ૧ ચમચી ગંઠોડા પાઉડર
  6. ૧ ચમચી ખસખસ
  7. ૧ ચમચી મગજતરી બી
  8. ૧ ચમચો ડ્રાય ફ્રુટ કતરણ
  9. ૧ ચમચી કોપરા નું છીણ
  10. ૧ ચમચી ગુંદ અને તળવા માટે ઘી
  11. ૪ નંગ કાજુ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ કચરિયા માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો.
    ▪️ગુંદને ઘીમાં તળી લો. ▪️ખજૂર અને ગોળ થોડા ક્રસ કરી લો.
    ▪️કાળા તલને ધીમે તાપે શેકી લો.

    કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તલ ઠરે પછી મિક્સરમાં પલ્સ મોડ પર પીસી લો. ત્યારબાદ તેમાં ગોળ, ખજુર, સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, તલ નું તેલ નાખી ફરી ક્રસ કરી લો.

  3. 3

    તૈયાર થયેલા આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં તળેલો ગુંદ, ડ્રાયફ્રુટ કતરણ, ખસખસ, મગજતરી બી નાંખી હાથથી જરા મસળી લો. તેમાં ઉપરથી થોડું ઘાણીનું તલનું તેલ ઉમેરવાથી કચરિયું શોફ્ટ બને છે.

    કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કચરિયા ને કાજુ અને ખજૂર થી સજાવો. તૈયાર છે શિયાળાના પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક કાળા તલનું કચરિયું!!!

    કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર December 24, 2021 09:12
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
January 07, 2022 06:15
Healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તુવેર ના ઘુઘરા (Tuver Ghughra Recipe In Gujarati)
  2. કચરિયું (Kachariyu recipe in gujarati)
  3. મિક્સ નટ્ટસ એન્ડ સિડ કૂકીઝ (Mixed nuts & seeds Cookies)
  4. પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  5. વેનીલા ચોકલેટ બરફી (Vanilla Chocolate Barfi Recipe In Gujarati)
  1. ચકરી (Chakri Recipe In Gujarati)
  2. રોટલી ની દુધી મેથી મુઠીયા સેન્ડવિચ
  3. કાળા તલનું કચરીયું (Black Til Kachariyu Recipe In Gujarati)
  4. લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15819987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close