પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

પાણી પૂરી નું નામ પડતાંજ બધા નાં મોંમાં પાણી આવી જાય..આજે હું પાણી પૂરી ની પૂરી ઘરે બનાવવાની રીત બતાવું છું.
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી નું નામ પડતાંજ બધા નાં મોંમાં પાણી આવી જાય..આજે હું પાણી પૂરી ની પૂરી ઘરે બનાવવાની રીત બતાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
રવો (જાડો) મેંદો, ચપટી મીઠું 1/4 વાટકી હુંફાળું પાણી અથવા સોડા. માપ નું બરાબર ધ્યાન રાખવું. એકદમ કડક લોટ બાંધી પંદરથી વીસ મિનિટ કપડું ઢાંકીને રાખી મૂકવો. લોટને રેસ્ટ આપ્યા બાદ હાથ માં થોડું તેલ લઈ કુણપવો.
- 2
હવે પાટલા પર મોટો રોટલો વણી પૂરી ની સાઈઝ નું ઢાંકણું પાડી બધી પૂરી તૈયાર કરવી. આ પૂરીઓ ને એક કપડાં માં સુકવવી અને ઉપર કોરું કપડું ઢાંકી દેવું જેથી પૂરી સુકાય જાય નહીં.
- 3
#tips
હવે જે બાજુથી પૂરીને સૂકવી હોય તેની નીચે ના ભાગ થી તેલમાં મૂકી
તેલ ખૂબ ગરમ થાય પછી તડવી. પૂરી તેલમાં નાખ્યા પછી ગેસ ધીમો કે મીડીયમ કરવો ફૂલ ગેસે ન તડવી.
આવી રીતે બધી પૂરી તડવી.પૂરી ફૂલી ને દળા જેવી થશે. - 4
#tips
પૂરીને વણીને સિધી ન તળતા થોડી સૂકવીને તડવી જેથી ક ડક થશે. પાણીને હૂંફાળું ગરમ કરીને જ લોટ બાંધો. રવો ઝીણો નહિ પણ જાડો જ લેવાનો હોય છે. - 5
આ પૂરી ઘરે પણ બહાર જેવીજ બને છે.અને ફ્રેશ બનાવી ખાઈ શકાય છે.ખુબ ટેસ્ટી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)
#childhood ખરી પૂરી નું નામ સંભાતા જ મોંમાં પાણી આવી જાય Jayshree Chauhan -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Weak9#friedપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય. તો પછી આપણે પાણીપુરીની પૂરી ઘરે જ બનાવીએ જે બહાર જેવી જ એકદમ ક્રિસ્પી બને છે. તો આ પાણીપુરી ની પૂરી ની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી ની પૂરી બનાવી સ્ટોર કરી રાખવી..જ્યારે મન થાય ત્યારે ફક્ત પાણી અને મસાલો જબનાવવાનો.. Sangita Vyas -
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#panipuri (homemade )હોમ મેડ પાણી પૂરી Tulsi Shaherawala -
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave -
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
પાણી પૂરી ની પૂરી (Panipuri Puri Recipe In Gujarati)
ઘરે જ એકદમ સરળ રીતે પાણી પૂરી બનાવો.#GA4#Week26 Bhavita Mukeshbhai Solanki -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021Post 2 ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. એ હું માવામાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Varsha Dave -
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
એકદમ સોફ્ટ પાણી પૂરી ની પૂરીકોને ભાવે પાણી પૂરી મારી ફેવરીટ છે daksha a Vaghela -
પાણી પૂરી (panipuri recipe in gujarati)
#મોમ #સમર ઘણા સમયથી બધા પાણી પૂરી મુકતા હતા મને બહુ જ મન થઈ ગયુ હતું,, પાણપૂરી ખાવાનું એટલે આજે તો પાણી પૂરી ની પૂરી બનાવી જ કાઢી, મસ્ત બની, પાણી પણ ટેસ્ટી બન્યા, 2 મહિના પછી પાણી પૂરી ખાધી,, અને પૂરી તો પહેલી વાર જ બનાવી સારુ લાગ્યુ Nidhi Desai -
પૂરી પાસ્તા(puri pasta recipe in gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ને. પૂરી પાસ્તા ઘરનો હેલ્ધી અને ક ક્રીસપી નાસ્તો છે. Hetal Patadia -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
મને પાણી પૂરી નું પાણી ઘરે જ બનાવેલું ભાવે એટલે હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#cookpadgujarati I love chats., Mostly paanipuri.આજે મેં પાણીપુરી નું પાણી અલગ રીતે બનાવ્યું છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો SHah NIpa -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3દહીં પૂરી નું નામ સાંભળી એ જ મોમાં પાણી આવી જાય. Richa Shahpatel -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#MAઆ ફરસીપૂરી અમારા અનવલાઓ ની ઓળખ કહો તો ચાલે દરેક શુભ પ્રસંગે બનાવાય છે. હું આ પૂરી મારી મમ્મી પાસે શીખી છું. આજે મારી મમ્મી કરતા પણ સરસ બને છે. મોંમાં મૂકે એટલે ઓગળી જાય એવી છે આ પૂરી. મારી રેસીપી થી તમે પણ જરૂર બનાવાજો. Manisha Desai -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
મેથી જીરા ની ખારી પૂરી
હું નિશા આજે મીઠા જીરા ની ખારી પૂરી જે બતાવું છું એ એકદમ ક્રંચિ અને લાંબો સમય ટકે તેવી છે. મોટેભાગે સવારે ચા સાથે નાસ્તામાં ખૂબ મજા આવે તેવી આં પૂરી છે. Nisha Upadhyay -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri.મે આજે ફેલવર વાળી પાણીપૂરી બનાવી છેફુદીનાનુ રેગ્યુલર પાણીખજૂર આબોળીયાનુ પાણીલસણનુ તીખું પાણી anudafda1610@gmail.com -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#SF#Street food recipe challengeકોઈ પણ એવી વ્યક્તિ નહિ હોય કે જેને પાણી પૂરી ન ભાવતી હોય. બધી જ ઉંમરના દરેક વ્યક્તિ ને પાણી પૂરીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય.ભારતનાં જુદા-જુદા પ્રદેશ માં જુદા-જુદા નામથી ઓળખાય છે. બંગાળી અને મધ્ય પ્રદેશ માં પુચકા કહેવાય. ઉત્તર પ્રદેશમાં ગોળ ગપ્પા કહેવાય. હરિયાણા અને પંજાબ માં બતાશા કે પતાશા કહેવાય.ગુજરાત અને મુંબઈ માં પાણી પૂરી કહેવાય. જે પણ નામ હોય પણ દરેક લોકો ને ભાવતી પાણી પૂરી.. દરેક વર્ગનાં લોકોને લારી પર જ ખાવાની મજા આવે. We can say it "National Street Food" 🥰😋 Dr. Pushpa Dixit -
કાલા જામ(kala jaam recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ 1આજે એક મીઠાઈ....😋ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય....😋😋😋તો આજની રેસીપી " કાલા જામ "...... DhaRmi ZaLa
More Recipes
ટિપ્પણીઓ (13)