કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચરિયું (Kachariyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચરિયું (Kachariyu Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#CB10 #week10
કચરિયું એ શિયાળા દરમિયાન ખવાતું એક વસાણું છે. તેમાં મુખ્ય ઘટક તલ અને ગોળ હોય છે. તલ કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ નો સ્તોત્ર છે. તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેં અહીં કાળા તલ નો ઉપયોગ કરીને કચરિયું બનાવ્યું છે. તે જ પ્રમાણે તમે સફેદ તલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 150 ગ્રામકાળા તલ
  2. 75 ગ્રામગોળ
  3. 1 ચમચીસૂંઠ
  4. 1 ચમચીગંઠોડા
  5. 1 ચમચીઘી
  6. 1 ચમચીમગજતરી ના બી
  7. 4-5કાજુ નાં ફાડા
  8. 6-7સમારેલાં ખજુર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    તલ ને કઢાઈ માં લઈ 20-30 સેકંડ માટે ધીમી આંચ પર શેકી લેવા.

  2. 2

    ઠંડા પડે એટલે મિક્સર જારમાં લઈ લો. તેમાં ખજુર, ગોળ, સૂંઠ, ગંઠોડા અને અડધા ભાગ ના મગજ તરી ના બી ઉમેરી મિક્સર માં વાટી લો.

  3. 3

    ઘી ઉમેરી ફરી એકવાર ફેરવી લો.

  4. 4

    વાટકા ને ઘી થી ગ્રીસ કરી નીચે મગજ તરી ના બી અને કાજુ નાં ફાડા લગાવી કચરિયું ભરી ડી મોલ્ડ કરી લો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર December 25, 2021 15:28
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
  2. સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
  3. ઉબાડિયુ (Umbadiyu Recipe In Gujarati)
  4. ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
  5. મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
  1. આખી બટેટી નૂ લોટ છાટેલુ શાક
  2. રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
  3. બીટ નું સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
  4. ખજૂર ડ્રાયફ્રુટ બિસ્કીટ (Khajoor Dryfruit Biscuit Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15823281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close