ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)

#CB9
#week9
#chhappanbhog
#khajurpak
#CookpadIndia
#COOKPADGUJRATI
શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે.
ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
#CB9
#week9
#chhappanbhog
#khajurpak
#CookpadIndia
#COOKPADGUJRATI
શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુકામેવા ને અધ્કચરા કરી લેવા. ખજૂરમાંથી બી કાઢી તેને ઝીણી સમારી લેવી. ટોપરા નાં ગોળાને છીણી લેવું.
- 2
સુકામેવા અને ધીમા તાપે ક્રિસ્પી થાય એ રીતે કોરા જ શેકી લેવા. હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી લઈ તેમાં ખજૂરને સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લો.
- 3
ખજૂર સોફ્ટ થાય એટલે તેમાં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, ઈલાયચી પાવડર, તજ પાવડર અને જાયફળ પાવડર ઉમેરી સાથે રોસ્ટ કરેલા સુકામેવા અને ટોપરા નું છીણ ઉમેરી બધું બરાબર મિક્સ કરો અને ત્રણ-ચાર મિનિટ માટે તેને ધીમા તાપે ગેસ ઉપર રાખો.
- 4
મિશ્રણ સહેજ ઠંડું પડે એટલે તેમાંથી હાથ વડે જ રોલ વાળી દો અને તેને ટોપરાના છીણમાં રગદોળી થોડીવાર પછી તેમાંથી કટ કરી તેના એક સરખા પીસીસ્ તૈયાર કરી લો.
- 5
તૈયાર પાક ડબ્બામાં ભરી લો અને રોજ સવારે એનો 1 ટુકડો ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
- 6
તો તૈયાર છે સર્વ કરવા માટે સૂકામેવા થી ભરપૂર એવો ખજૂર પાક.
Similar Recipes
-
મલ્ટીગ્રેઇન કાટલું (Multi Grain Katalu recipe in Gujarati)
#winterkitchenchallenge#week1#COOKPADINDIA#COOKPADGUJRATI#katlu#multigrain#healthy#vasanu#winterspecial કાટલાં પાક એ ગુજરાતનું એક પરંપરાગત વસાણું છે. ખાટલાના મસાલામાં ઘણા બધા વસાણા સમાવેશ કરવામાં આવે છે જે શરીરની કમજોરી દૂર કરી શક્તિ આપે છે અને સ્ફૂર્તિ પણ આપે છે. કાટલાં પાક માં ઘઉંનો લોટ, ગોળ અને ઘી સાથે ઘણા બધા વસાણાં અને સૂકામેવા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. મેં અહીં આઠ જુદા જુદા લોટ નો ઉપયોગ કરીને કાટલાં પાક તૈયાર કરેલ છે. સાથે બીજા વસાણા અને સૂકો મેવો ઉમેરયા છે. તેમાં ગુંદર પણ ઉમેરવામાં આવે છે જે કમરના દુખાવા તથા અન્ય વાની તકલીફ માટે ખૂબ ફાયદાકારક છે. શિયાળાની ઠંડીમાં નિયમિત માત્રામાં દરરોજ તેનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નીવડે છે આ ઉપરાંત પ્રસુતિ બાદ સ્ત્રીને આ કેટલાક મહિના સુધી ખવડાવવાથી તેનામાં જલ્દી શક્તિ આવે છે સ્કુર્તી આવે છે, અને બાળક માટે પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર પાક(Khajur pak recipe in Gujarati)
#GA4 #Week9#Mithai અત્યારે કોરોના કાળમાં ઇમ્યુનિટી ની જરૂર હોય ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટ વિટામિન્સથી ભરપૂર હોય છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે એટલે મેં આજે ખજૂર અંજીર અને મિક્સ ડ્રાય ફુટ નો પાક બનાવેલ છે જે ઇમ્યુનિટી બુસ્ટર છેજે હેલ્ધી અને એકદમ ટેસ્ટી છેJagruti Vishal
-
-
-
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાય ફુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ 2#ડ્રાયફ્રુટ ખજૂર પાક Khushbu Sonpal -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1 Nidhi Sanghvi -
ડ્રાયફ્રૂટ ખજૂર પાક (Dryfruit khajur pak recipe In Gujarati)
#CookpadTurns4#dryfruitsશિયાળા માં ડ્રાય ફ્રુટ અને ખજૂર ખાવા માટે નો આ બેસ્ટ ઓપ્શન છે. Kunti Naik -
ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા માં અલગ અલગ વસાણાં બનાવતાં હોય છે પરંતુ ખજૂર સૌથી ઉત્તમ કેલ્શિયમ સ્ત્રોત છે.. આ સાથે મેં રાગીનો ઉપયોગ કરીને એક Innovative વાનગી બનાવી છે જે જરૂર ટ્રાય કરજો...વડીલો અને નાના બાળકોને પણ આપી શકાય અને શકિત વર્ધક,રોગ પ્રતિકારક અને સાંધાના દુઃખાવા વગેરેમાં પણ રાહત આપી ઊર્જા પૂરી પાડે છે. Sudha Banjara Vasani -
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
શિયાળામાં હેલ્ધી રહેવા માટે અને શરીરમાં ગરમી મેળવવા માટે વસાણા ખાતા હોઈએ છે તેમાં ખજૂર બેસ્ટ વસાણું છે#MW1#વસાણા Rajni Sanghavi -
ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
#CB9ખજૂર પાક ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવતી મીઠાઈ છે જે ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરી ને બનાવા માં આવે છે એમાં ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી જેથી કેલરી કોન્સીયન્સ લોકો પણ ખાઈ શકે છે. એ ખુબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે અને બનાવવામાં પણ ખુબ સરળ છે. Harita Mendha -
ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati#winterspecialખજૂર અને dryfruit નું કોમ્બિનેશન હોય એટલે બધાને ભાવે જ. सोनल जयेश सुथार -
ડ્રાયફ્રુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#ડ્રાયફ્રુટ#cookpadturns4Ila Bhimajiyani
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
-
સુઠ ગંઠોડાની ગોળી(suth ganthol goli recipe in gujarati)
#india2020#KVમારી દાદી ના જમાનાથી અમારા ઘરે આ સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવાય છે. જે શરદી-ખાંસી શક્તિ બધા માટે ઘણી ઉપયોગી છે. Sushma Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9ખજૂર પાક શિયાળા માટે એક પરફેક્ટ રેસીપી છે જેમાં પણ ઓછું હોય છે અને ખજૂર હેલ્થ માટે ખૂબ જ સરસ છે Kalpana Mavani -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujrati#winterspecialશિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે. Riddhi Dholakia -
કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
#VR#MBR8#WEEK8#VASANA#HEALTHY#WINTER#કચરિયું#કાળા_તલ#BLACK_SESAME#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
More Recipes
- ચોખા ના લોટ માંથી વેજ સેન્ડવિચ (Rice Flour Veg Sandwich Recipe In Gujarati)
- ગાજર નો હલવો લાઈવ (Gajar Halwa Live Recipe In Gujarati0
- વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
- ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
- રીંગણ નો કાચો ઓળો (Ringan Kacho Oro Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)