મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર ગાજર ના પીસ કરી બાફી લેવા વટાણા ને બાફી લેવા
- 2
ડુંગળી ટામેટા લસણ આદુ મગજતરીના બી અને ખસખસને તેલ મૂકી વઘારી લેવું
- 3
મિશ્રણ ઠંડુ થાય એટલે તેને પીસી લેવું
- 4
કેપ્સિકમ કોબી અને ડુંગળી ના મોટા પીસ કાપી લેવા
- 5
કડાઈમાં તેલ મૂકી ગરમ કરી આખા ખડા મસાલા નો વઘાર કરવો
- 6
તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો થોડીવાર સાંતળો તેલ છૂટું પડે ત્યાં સુધી
- 7
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું ગરમ મસાલો લાલ મરચું અને કિચન કિંગ મસાલો ઉમેરો
- 8
બધુ બરાબર મિક્સ કરી તેમાં બાફેલું શાક કેપ્સિકમ કોબી અને ડુંગળી ઉમેરો
- 9
હલાવી બધું બરાબર મિક્સ કરવું
- 10
થોડી વાર ચઢવા દેવું પછી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15823488



















ટિપ્પણીઓ