ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં પાણી ગરમ કરો તેમા મીઠું તલ,જીરૂ, અને ખારો નાખી ઉકાળો, ફુદીનો, લીલું લસણ, ડુંગળી ના પાન, મરચા કાપી ધોઇ પેસ્ટ બનાવી લો ઉકળતા પાણીમાં પેસ્ટ ઉમેરો તેમાં થોડો થોડો કરી ચોખા નો લોટ ઉમેરી ઢાંકી ચડવા દો 5 મિનિટ ગેસ બંધ કરો વેલણ ફેરવી લોટમિક્સ કરી લો થોડુ ઠરે એટલે મસળી લો લુઆ બનાવી લો તેલ અને આચાર મસાલા સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ગ્રીન ગાર્લિક ખીચું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15824308



ટિપ્પણીઓ