તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ને ધોઈ ને 6 - 7 કલાક પલાળી રાખવી. કુકર માં બાફી લેવી.
- 2
તેલ / બટર ગરમ થાય એટલે તેમાં કાંદા, લીલું લસણ અને આદુ લસણની પેસ્ટ સાંતળી લેવી. તે સાંતળી લીધા પછી તેમાં બધા મસાલા ઉમેરી તુવેર ને પણ ઉમેરી મિક્સ કરી લેવી. ઢાંકી ને 5 મિનિટ માટે રેહવા દેવું.
- 3
ત્યાર બાદ ડીશ માં કાઢી ઉપર થી સેવ,કાંદા અને કોથમીર થી સજાવી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#CB10#week10આ રેસિપી મેં @Hemaxi79 હેમાક્ષી બેન ની રીતે બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની અને ઘર માં બધાને ખૂબ ભાવી.Thank you @Hemaxi79 ben for sharing your recipe 😊Sonal Gaurav Suthar
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
-
-
-
-
-
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
લીલી તુવેર ના ટોઠા (Fresh Tuver Totha recipe in Gujarati)(Jain)
#CB10#week10#chhappanbhog#lilituver#totha#spicy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
-
-
સુકી તુવેર ના ટોઠા (Dry Tuver Totha recipe in Gujarati) (Jain)
#CB10#week10#chhappanbhog#sukituver#totha#CookpadIndia#COOKPADGUJRATI ટોઠા શરૂઆત માટે કહેવાય છે કે, જ્યારે ખેતરમાં તુવેરનો પાક થઈ જાય અને તેમાંથી કેટલીક તુવેરો પાકી જાય ત્યારે તેને ભેગી કરીને એને ખેતરમાં જ ચૂલા ઉપર એક માટલામાં મસાલા નાખીને રાંધવામાં આવતી હતી અને તેને રોટલા સાથે ખાવામાં આવતી હતી. આજે આ ટોઠા ને રોટલા અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15824860
ટિપ્પણીઓ (7)